Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

જુનાગઢ પરસાણા પરિવારમાં શુભલગ્ન : ચિ.હસ્‍તી : ચિ.કિશન

જુનાગઢ  : જુનાગઢ મહાનગરપાલિકાના સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન હરેશભાઇ કરશનભાઇ પરસાણાના લઘુબંધુ મહેશભાઇ કરશનભાઇ પરસાણા તથા અ. સૌ. ભારતીબેનની સુપુત્રી ચિ. હસ્‍તીના શુભલગ્ન રાજકોટ નિવાસી સ્‍વ. મુકેશભાઇ લવજીભાઇ ખોયાણી તથા ગં. સ્‍વ. શારદાબેનના સુપુત્ર ચિ. કિશન સાથે તા. ર ડીસેમ્‍બરને  શુક્રવારના રોજ ખોડલ ફાર્મ ખલીલપુર રોડ જોષીપરા જુનાગઢ ખાતે સાંજે નિરધારેલ છે.

(10:20 am IST)