Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

અમરેલી રૈયાણી પરિવારમાં શુભલગ્ન : ચિ.દર્શન : ચિ.ઉમીશા

અમરેલી  : અમરેલી અ. સૌ. મધુબેન તથા શ્રી ધીરજલાલ ખીમજીભાઇ રૈયાણી (અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ) ના સુપુત્ર ચિ. દર્શનના શુભલગ્ન નાનામુંજીયાસર નિવાસી અ. સૌ. લીલાબેન તથા શ્રી રાજેશભાઇ વિઠલભાઇ કાવડાની સુપુત્રી ચિ. ઉમીશા સાથે તા. રર ને સોમવારે સાંજના નાના મુંજયાસર ગામે નિરધારેલ છે.

(11:46 am IST)