Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

જામનગરના કારિયા પરિવારના આંગણે ઢોલ ઢબુકીયાઃ ચિ.દેવાંગ - ચિ.આરતી

જામનગર : નવાગઢ : જામનગરના રહીશ શ્રીમતી જયશ્રીબેન તથા અનિલભાઇ શાંતિલાલ કારિયાના સુપુત્ર ચિ. દેવાંગના શુભલગ્ન જામનગરના શ્રીમતી રેખાબેન તથા રાજકુમાર મનુભાઇ આશરની સુપુત્રી ચિ. આરતી સાથે તા. ર૬ ને શનિવારના રોજ નિરધાર્યા છે. નવદંપતીનો સત્કાર સમારોહ તા. ર૭ ને રવિવારના ફોરચ્યુન પેલેસ ખાતે યોજાશે.

(1:19 pm IST)