Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

સાવરકુંડલા નગદિયા પરિવારમાં શુભલગ્ન : ચિ.પાર્થ - ચિ.હેમાલી

સાવરકુંડલા : ઇલેકટ્રીક કાંટાનાં અગ્રણી વેપારી પંકજભાઇ નંદલાલભાઇ નગદિયા તથા અ.સૌ.જાગૃતિબેન પંકજભાઇ નગદિયાનાં સુપુત્ર ચિ.પાર્થના શુભલગ્ન  સાવરકુંડલા નિવાસી અ.સૌ.ઇલાબેન તથા શશીકાંતભાઇ વ્રજલાલભાઇ માધવાણીની સુપુત્રી ચિ.હેમાલી સાથે તા.૭ને સોમવારે સાવરકુંડલા લોહાણા મહાજન વાડી ખાતે નિર્ધાયા છે.

સરકારશ્રીની ગાઇડલાઇનનાં ચુસ્તપાલન સાથે ઉપસ્થિત સગા-સંબંધીઓ હાજર રહી આર્શીવચન પાઠવશે.

(11:22 am IST)