Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

જુનાગઢ માઢક પરિવારમાં શુભલગ્નઃ ચિ. અંજના - ચિ. ધવલ

જુનાગઢ : જુનાગઢ નિવાસી જયંતિલાલ નારણભાઇ માઢક અને અ.સૌ. રમાબેનની સુપુત્રી ચિ. અંજનાના શુભલગ્ન પોરબંદરના પાલખડા નિવાસી પરસોતમભાઇ શામજીભાઇ જોષી અને અ.સૌ. શોધનાબેનના સુપુત્ર ચિ. ધવલ સાથે તા. ૧૦ ડીસેમ્બર ને ગુરૂવારના રોજ કૈલાશ ફાર્મ ખલીલપુર રોડ જોશીપરા જુનાગઢ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે ધુનડા સતપુરણ ધામ આશ્રમના સંત પૂ. જેન્તિરામબાપા ઉપસ્થિત રહી નવદંપતિને આશિર્વાદ પાઠવશે.

(11:33 am IST)