Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કેતનભાઈ કામાણીની સુપુત્રીના શુભલગ્ન : ચિ.જીલ - ચિ.કન્હઈ

રાજકોટ : શ્રીમિત શિલ્પાબેન તથા શ્રી કેતનભાઈ હસમુખલાલ કામાણીની સુપુત્રી ચિ.જીલના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતિ અીનષબેન તથા શ્રી સંજયભાઈ સુર્યકાંતભાઈ શેઠના સુપુત્ર ચિ.કન્હઈ સાથે તા.૨ ડીસેમ્બરના બુધવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે.

(3:37 pm IST)