Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

સુલતાનપુર દવે પરિવારમાં શુભ લગ્ન ચિ. કવિતા - ચિ. હિતેન

જુનાગઢઃ સુલતાનપુર નિવાસી કમલેશભાઇ ગૌરીશંકરભાઇ દવે અને અ. સૌ. ભાવનાબેનની સુપુત્રી અને પત્રકાર જયેશભાઇ દવેની ભત્રીજી ચિ. કવિતાના શુભ લગ્ન મેંદરડા નિવાસી સ્વ. સુરેશભાઇ લાભશંકરભાઇ મહેતા અને ગં. સ્વ. રંજનબેનના સુપુત્ર ચિ. હિતેન સાથે તા. ૮ ડીસે.ને રવિવારના રોજ નિરધારેલ છે. તેમજ તા. ૭ ને શનિવારના રોજ રાત્રે ખ્યાતનામ કલાકાર રંજન રબારીની ટીમ દાંડીયા રાસ ગીત રજુ કરશે તેમજ તા. ૮ને રવિવાર લગ્ન ગીતો રજુ કરી દિકરીના લગ્નોત્સવ દિપાવશે.

(11:03 am IST)