Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

જામનગર શાહ પરિવારમાં શુભ લગ્નઃ ચિ. મીનલ- ચિ. વૈભવ

જામનગરઃ શ્રીમતી નયનાબેન અને શ્રી રાજેશભાઇ શાહની સુપુત્રી ચિ. મીનલનાં શુભ લગ્ન શ્રીમતી નીલાબેન અને શ્રી પરેશભાઇ ચગના સુપુત્ર ચિ. વૈભવ સાથે આજે તા. ૩ ને મંગળવારે નિરધારેલ છે.

હસ્તમેળાપ આજે બપોરે ૧૧-૩૦ વાગ્યે અને ભોજન સમારંભ બપોરે ૧ વાગ્યે આમંત્રીતો માટે યોજાયું હતું.

(11:02 am IST)