Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

અપના બઝારનાં ડિરેકટર શ્રીનટુભાઈ ચાવડાની પૌત્રિનાં શુભલગ્ન

ચિ.હેમાલી - ચિ.અનિરૂધ્ધસિંહ

રાજકોટ : શહેર ભાજપમાં અગ્રણી, શિક્ષણ સમિતિનાં ભૂતપૂર્વ સદસ્ય અને અપના બઝારનાં ડિરેકટર મે, ચાવડા એન્જીનિયરીંગ વાળા શ્રી નટુભાઈ ચાવડાની પૌત્રિ તથા શ્રીમતિ સ્મીતાબેન તથા શ્રીપ્રફુલ્લભાઈ ચાવડાની સુપુત્રી ચિ.હેમાલીનાં શુભલગ્ન અમદાવાદ નિવાસી શ્રીમતિ મીતાબા તથા શ્રી જીતેન્દ્રસિંહ ગોવિંદસિંહ ડોડિયાનાં સુપુત્ર ચિ.અનિરૂધ્ધસિંહ સાથે સોમવાર તા.૫નાં શુભદિને નિર્ધારેલ છે. મંડપ મુર્હત, મામેરા તથા દાંડીયારાસનો કાર્યક્રમ રવિવાર તા.૪નાં રોજ ઈશ્વરીયા પોસ્ટ જામનગર રોડ, ખાતે રાખેલ છે.(મો.૯૮૨૪૨ ૩૫૧૬૪)

(3:32 pm IST)