Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ચોબારી હાલા પરિવારમાં નિકાહઃ મો સરફરાઝ - નઝમાબાનુ

જૂનાગઢ : સ્વ. સુલેમાનભાઇ અલારખભાઇ હાલા અને હાજુબેન ના સુપુત્ર મા. સરફરાઝની નિકાલ ચોબારી વાળા કરીમભાઇ ઓસમાણભાઇ હાલા અને શહેનાઝબેનની સુપુત્રી નઝમાબાનુ સાથે તા. ૧૧ ને રવિવારે સવારે ૧૦ કલાકે સિંગાપુરવાલા હોલ જુનાગઢ ખાતે રાખેલ છે.

તા. ૧૦ ને શનીવારે બપોરે ૧ર કલાકે ચોબારીનાં કેજીએન સરકાર પેલેસ ચોબારી ખાતે મુસ્લીમ સમાજનો ભોજન સમારંભ અને તા. ૧૩ ને મંગળવાર સાંજે ૭ વાગ્યે ગ્રીની સીટી બાયપાસ જુનાગઢ ખાતે હિન્દુ સમાજના ભોજન સમારંભનું આયોજન કરાયું છે.

(11:55 am IST)