Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ગોંડલના અગ્રણી રાજેશભાઇ પિત્રોડાના આંગણે સપ્તપદી ચિ. સપના - ચિ. સંદિપ

ધોરાજી : ગોંડલ લુહાર સમાજના ઉપપ્રમુખ અને અખિલ ભારતીય વિશ્વ મહાસભાના રાષ્ટ્રીય સદસ્ય રાજેશભાઇ પ્રભુદાસભાઇ પિત્રોડા (સુરેશ્વરવાળા) તથા શ્રીમતિ નિલમબેન પિત્રોડાની સુપુત્રી ચિ. સપનાના શુભલગ્ન ગોંડલ નિવાસી શ્રીમતી જયોતિબેન અનિલભાઇ સિધ્ધપુરાના સુપુત્ર ચિ. સંદિપ સાથે તા. પના શુભદિને સાંજે ૬-૪પ કલાકે નિધારેલ છે.

સત્કાર સમારોહ તા. ૬ મંગળવાર સાંજે ૭-૪પ કલાકે રીવર સાઇડ પેલેસ આશાપુરા રોડ, તુલશી બાગ પાસે કોલેજ ચોક ગોંડલ રાખેલ છે.

(11:36 am IST)