Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

જામનગરના બોદર પરિવારમાં શુભલગ્ન

ચિ.નિતા - ચિ.જયદિપ : ચિ.કિશન - ચિ.પુષ્પા

જામનગર : અ. સૌ. ડાયબેન અને શ્રી ખીમાભાઇ વેજાણંદભાઇ બોદરના સુપુત્રી ચિ. નિતાના શુભલગ્ન જામનગર નિવાસી અ. સૌ. લાખીબેન અને શ્રી દેવાણંદભાઇ કરશનભાઇ ગોજીયાના સુપુત્ર  ચિ. જયદિપ સાથે તા. ૬ ને મંગળવારે નિરધારેલ છે.

સુપુત્ર ચિ. કિશનના શુભલગ્ન બજાણા  નિવાસી અ. સૌ. ઝાંઝીબેન અને શ્રી કાનાભાઇ રાણાભાઇ બંધીયાની સુપુત્રી ચિ. પુષ્પા સાથે તા.૭ ને બુધવારે નિરધારેલ છે.

ભોજન સમારંભ તા. ૬ ને મંગળવારે સાંજે ૭ વાગ્યે આશિર્વાદ કલબ રિસોર્ટ, પોદાર સ્કુલની સામે, નાઘેડી ડી. પી. રોડ, સાંઢીયા પુલ પાસે,  બાયપાસ રોડ, જામનગર ખાતે રાખેલ છે.

(11:35 am IST)