Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

માણેકવાડાના જાડેજા પરિવારમાં શુભલગ્ન

ચિ. દિવ્યરાજસિંહ - ચિ. મહેશ્વરીબા : ચિ.હેતલબા - ચિ. ઓમદેવસિંહ

કોટડાસાંગાણી તા.૩ : માણેકવાડા નિવાસી શ્રી મહેન્દ્રસિંહ લાલુભા જાડેજાના સુપુત્ર ચિ. દિવ્યરાજસિંહના શુભલગ્ન શ્રી અશોકસિંહ ઇન્દ્રજીતસિંહ ઝાલાની સુપુત્રી ચિ. મહેશ્વરીબા સાથે તેમજ સુપુત્રી ચિ. હેતલબાના શુભલગ્ન મયુરસિંહ અજીતસિંહ ઝાલાના સુપુત્ર ચિ. ઓમદેવસિંહ સાથે તા.૬ના રોજમાણેકવાડામાં નિરધારેલ છે.

(11:35 am IST)