Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

પોરબંદરના ફળદુ પરિવારમાં શુભલગ્નઃ ચિ.તિર્થ : ચિ. કેશવી

આદિત્યાણા  : પોરબંદરના શ્રીમતી દક્ષાબેન તથા શ્રી બિપીનભાઇ કરમણભાઇ ફળદુના પુત્ર તિર્થના શુભલગ્ન તરસાઇ નિવાસી શ્રીમતી કોમલબેન તથા શ્રી વિનોદભાઇ ખીમજીભાઇ સુરેજાની સુપુત્રી કેશવી સાથે તા. પ મીઍ ગુરૂવારના રોજ નિરધારેલ છે.

(11:52 am IST)