Gujarati News

Gujarati News

ભાવનગરની રથયાત્રા માટે સૌરાષ્‍ટ્રના ઇતિહાસમાં ન થયુ હોય તેવુ અભેદ સુરક્ષા ચક્ર: રાજયની ભાવનગર સહિત ૧૨૪ રથયાત્રા, ૫૪ શોભાયાત્રા પૈકી ૨૦ હાઇએલર્ટ પર મૂકવામાં આવીઃ જમીન સહિત આકાશમાં પણ ત્રી સ્‍તરીય સુરક્ષા વ્‍યવસ્‍થા : ખાસ પ્રકારની ગન, વોટર કેનન મશીન સાથે રેપિડ એકશન ફોર્સ તૈનાત કરવામાં આવશે : અમદાવાદ રથયાત્રા પૂર્વ મંગળા આરતી અમિતભાઇ શાહ જોડાશેઃ સોનાની સાવરણીથી રથ સાફ કરવા અર્થા પહિંદ વિધી માટે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને વિધિસર આમંત્રણ અપાયું : રથ યાત્રા સહિત અનેક પડકારજનક બંધોબસ્‍ત કરવાના અનુભવી એવા ભાવનગર રેન્‍જ વડા અશોક યાદવ સાથે ‘અકિલા'ની વાતચીત access_time 11:44 am IST