News of Thursday, 31st December 2020
સલામત સવારી એસટી અમારી
ખીરસરા : આ તસવીર છે આપણી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સર્વિસ ની(જીએસટીસીઆર)ની આ રાજકોટ ભાવનગર રૂટની એસટી બસ છે જેમાં કંડકટર ની પાછળ ની સિટ જે બસના પાછળના જોટા ટાયર ઉપર આવે તે સિટમા બેસતા મુસાફર માટે જોખમી છે આ ચિત્ર
કારણ કે મુસાફર સિટી ઉપર બેસે અટેલે તેના પગ નિચેથી પતરૂ પગના વજન થી ખુલી જાય અને તે મુસાફર માટે જોખમી છે કારણ નિચે ટાયરનો જોટો છે તો આમા સલામત સવારી એસટી અમારી સુત્ર કયાં સાકાર થયું?
(11:20 am IST)