સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th April 2018

ઉપલેટામાં ચેકડેમમાંથી વૃધ્ધનો મૃતદેહ મળ્યો

ઉપલેટાના સ્મશાનની પાછળ આવેલા ચેકડેમમાંથી અજાણ્યા વૃધ્ધનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે

પ૦ થી ૬૦ વર્ષના આ વ્યકિતનું મોત પાણીમાં ડુબી જવાથી થયું છે કે તેમની હત્યા થઇ છે? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે

(7:36 pm IST)