સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 31st May 2020

ગોંડલમાં અનરાધાર વરસાદ સાથે ભારે પવન ફુંકાતા અનેક વૃક્ષો, અને વીજપોલ ધરાશાયી : દુકાનોના છાપરા ઉડ્યા : કાર પર છાપરા પડ્યા

ગોંડલમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ સાથે પવન ફૂંકાતા ખોડિયાર નગરમાં ઝાડ ધરાશાયી થયું હતું મકાન પાસ ઉદ્યોગ નગર માં તોતિંગ ઝાડ ધરાશાય થયું હતું વીજ પોલ પણ ધરાશાયી થયા હતા એક કાર પર છાપરા પડ્યા હતા ગોંડલના અમુક વિસ્તારની દુકાનોના છાપરા પણ ધરાશાયી થયા હતા

(7:02 pm IST)