News of Tuesday, 31st January 2023
આટકોટ અંધ અપંગ ગાયોની સાથે જન્મદિવસની ઉજવણી કરાઇ
આટકોટ : જલારામ સ્ટીલ જસદણ વાળા દામજીભાઇ કચ્છી ની લાડલી પોત્રી જાનવીબેનના બર્થડેની ખુશીમાં આટકોટ શ્રી કામધેનુ ગૌશાળામા બીમાર ગાયોને ટામેટા અને કોબીનું દાન કરી ગાયો સાથે બર્થેડેપાર્ટીની ઉજવણી કરેલ અહી અપંગ ગાયોને ટામેટા કોબી અંદાજે બસો ગાયોને જમણવાર આપ્યું. જાનવીનો હેપ્પી બર્થડે ગાયો સાથે ઉજવણી કરવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ)
(10:37 am IST)