ગોંડલના હેર કટિંગ આર્ટિસ્ટ યુવાને ક્રિકેટર ચેતન સાકરીયાનો હેર લુક ચેન્જ કરી આપ્યો
ગોંડલના હેર આર્ટિસ્ટ યુવાન છેલ્લા બે વર્ષથી રાજકોટ સ્થાયી થઇને ક્રિકેટરોને અવનવા હેર લુક આપી રહ્યા છે
(જીતેન્દ્રઙ્ગ આચાર્યઙ્ગ દ્વારા) ગોંડલ તા.૩૦: મૂળ ગોંડલના નાની બજાર નાગર શેરીમાં રહેતા અને છેલ્લાં બે વર્ષથી રાજકોટ યાજ્ઞિક રોડ ઉપર હેર સલૂન ચલાવતા યુવાને તાજેતરમાં રાજસ્થાન રોયલ ના ફાસ્ટ બોલર ચેતન સાકરીયા નો હેર લુક ચેન્જ કરી આપતા માઉન્ટેન સ્નષ્ટજ્ઞ્ત્ત્ક્ક લુક ખાસ કરીને યુવાનોમાં ટ્રેન્ડ થવા પામ્યો છે.
ગોંડલના યુવાન વિરેન બગથરીયા એ બે વર્ષ પહેલા રાજકોટના યાજ્ઞિક રોડ ખાતે ્યઁજ્ઞ્ષ્ઠ્યફૂ ર્સ્નીશ્રંંઁ શરૂ કર્યું હતું આ પહેલા પણ તેઓ એ મુંબઇ ઇન્ડિયન્સ, સનરાઈઝ હૈદરાબાદ ટીમોના અનેક ખેલાડીઓ ના હેર લુક ચેન્જ કર્યા છે તાજેતરમાં જ મૂળ ભાવનગરના ચેતન સાકરીયા ને પણ હર લુક ચેન્જ કરવાની ઇચ્છા જાગી હોય વિરેન બગથરીયા નો સંપર્ક કરવામાં આવ્યો હતો વિરેન દ્વારા ચેતન સાકરીયા ના ફેઈસ પ્રમાણે ડિઝાઇન બનાવી ખાસી જહેમત ઉઠાવી માઉન્ટેન સ્નષ્ટજ્ઞ્ત્ત્ક્ક લૂક આપવામાં આવ્યો હતો જે લુક ચેતન સાકરીયા ને પણ ખૂબ ગમ્યો હતો અને આ લુક નવયુવાનોમાં ખાસ ટ્રેન્ડ થવા પામ્યો છે.