સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા જખૌ નજીક થી ૪ બોટ - ૨૪ ખલાસીનું અપહરણ કરાયું

પોરબંદર :  ભારતીય જલસીમામાંથી જખૌ નજીક ની ભારતીય માછીમારો દ્વારા માછીમારી કરવામાં આવતી હતી તે દરમ્યાન, પાકિસ્તાન ની મેરિન સિક્યુરિટી દ્વારા ૪ બોટ અને ૨૪ માછીમારોનાં અપહરણ કરી કરાંચી બંદરે લઈ જવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે

(10:44 pm IST)