News of Monday, 30th November 2020
ધોરાજી નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓની ટીમે માકેટીગ યાડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયાની આકસ્મિક ચકાસણી કરાઈ
ધોરાજી:ધોરાજી માકેટયાડ ખાતે ટેકા નાભાવે ચાલતી મગફળી ખરીદીની કામગીરીનૂ આકસ્મીક ચેકીંગ ધોરાજીના નાયબ કલેક્ટર જી વી મીયાણી સહિતના અધિકારીઓએ કરેલ હતૂ
આ અંગે ધોરાજીના નાયબ કલેક્ટર જી વી મીયાણી એ જણાવ્યું હતું કે ધોરાજી માકેટયાડ ખાતે ટેકા નાભાવે મગફળી ખરીદી ની કામગીરી ચાલૂ છે જે મગફળી ખરીદી ની કામગીરી નૂ આકસ્મીક નિરીક્ષણ કરી ને કામગીરી ની સમીક્ષા કરાઈ હતી.
(9:54 pm IST)