સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 22 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 10 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, માળિયામાં 4 કેસ,વંથલીમાં 3 કેસ,કેશોદમાં 2 કેસ, ભેસાણ અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે  કોરોનાના નવા 22 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 22 કેસ માં જૂનાગઢ સિટીમાં 10 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, માળિયામાં 4 કેસ,વંથલીમાં 3 કેસ,કેશોદમાં 2 કેસ,ભેસાણ અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

 

(8:14 pm IST)