News of Wednesday, 30th September 2020
ગોંડલ અને રિબડા વચ્ચે સાંજે અંરાધાર એક કલાકમાં ૩ઇંચ વરસાદ ગોંડલ શહેર અને ગ્રમ્ય પંથકમાં પાંચીયાવદર, શેરવા, બિલીયાળા, ભોજપરમા ૨ ઇંચ
ગોંદલ રાજકોટ હાયવે ઉપર ધોધમાર વરસાદ
ગોંડલ : ગોંડલ અને રિબડા વચ્ચે સાંજે ૬ વગ્યે બાદ અંરાધાર શરૂ થયેલ વરસાદ એક કલાકમા ૩ઇંચ થઈ ગયો હતો ગોંડલ શહેર અને ગ્રમ્ય પંથકમાં પાંચીયાવદર, શેરવા, બિલીયાળા, ભોજપરમા ૨ ઇંચ વરસાદ વરસી ગયો હતો ગોંદલ રાજકોટ હાયવે ઉપર ધોધમાર વરસાદ વરસી ગયો હતો
(7:56 pm IST)