News of Monday, 30th September 2019
જામજોધપુરનાં સડોદરમાં ૭ ઇંચ વરસાદ
સડોદર તા. ૩૦: જામજોધપુરના સડોદરમાં શનિવાર રાત્રીથી આજે સોમવાર સવાર સુધીમાં ૭ ઇંચ વરસાદ પડયો છે.
વરસાદના કારણે પાકને નુકશાન થયું છે. કોઝ-વે ઉપર પાણી આવી જતા વાહન વ્યવહાર ત્રણ કલાક બંધ રહ્યો હતો.
(12:07 pm IST)