સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th July 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના થાક્યો : નવા 3 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા : જૂનાગઢ સિટીમાં 2 કેસ અને માળીયામાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે     

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 3 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 2 કેસ અને માળીયામાં 1 કેસ નોંધાયો છે

(9:38 pm IST)