સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th July 2021

મોરબીમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો :એક્ટીવ કેસનો આંકડો 2 થયો

મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં એક કેસ નોંધાયો : જીલ્લાના અન્ય ચાર તાલુકામાં રાહત

મોરબી શહેર અને જીલ્લામાં કોરોના કેસોમાં રાહત બાદ ફરી નવા કેસો નોંધાઈ રહ્યા છે જેમાં આજે કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે

મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં આજે કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે જયારે જીલ્લાના અન્ય ચાર તાલુકામાં રાહત જોવા મળી છે નવા એક કેસ સાથે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૦૨ થયો છે રાહત બાદ ફરી કોરોના કેસો નોંધાઈ રહ્યા છે જેથી નાગરિકો તકેદારી રાખે તે જરૂરી છે

(7:43 pm IST)