સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

આટકોટમાં શાંતિ સમિતિની બેઠક

આટકોટ : પોલીસ સ્‍ટેશનમાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ. જેમાં આગામી દિવસોમાં અષાઢી બીજ આવતી હોય જેને લઇને ગામના આગેવાનો સાથે પીએસઆઇ કે.પી.મેતાએ શાંતિ સમિતિ બેઠક બોલાવી હતી. (તસ્‍વીરઃ કરશન બામટા-આટકોટ) 

(10:15 am IST)