સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

ધોરાજીમાં એક સાથે પાંચ કોરોના પોઝીટીવ કેસ આવતા ફોર્સ ઇન્સ્પેકટર,ડેપ્યુટી કલેકટર, મામલતદાર સહિતના ઘટના સ્થળે પહોંચ્યા

ધોરાજીમાં એક સાથે પાંચ કેસ કોરોના પોઝિટિવ આવતા તાત્કાલિક અસરથી ધોરાજીના ફોર્સ ઇન્સ્પેક્ટર વિજય કુમાર જોશી ડેપ્યુટી કલેક્ટર ગૌતમ મિયાણી મામલતદાર કિશોર જોલાપરા તેમજ આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી

  ધોરાજીમાં એક સાથે પાંચ કેસ કોરોના પોઝિટિવ આવતા ટોટલ 18 કેસ કયા છે જે બાબતે જોતા આરોગ્યતંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે

(7:03 pm IST)