સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

જૂનાગઢમાં સેનીટાઇઝેશનની કામગીરી

જૂનાગઢઃગઈકાલે મોડી રાત્રે નવા નાગરવાડા વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટ તેમજ સમગ્ર વિસ્તારમાં મ.ન.પા. જૂનાગઢ દ્વારા સેનિટાયઝ કરવાની કામગીરી આ વિસ્તારના ચુટાયેલા નગરસેવક હિતેષભાઈ ઉદાણી (ગાંધી) ની આગેવાની હેઠળ કરવામાં આવી.શહેરની મધ્યમાં આવેલ તેમજ  આ ગીચ વિસ્તારોમાં મોટી  ખુબજ મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે અને આ લોકોની આરોગ્ય પ્રત્યે  સુખાકારી જોતા મ.ન.પા જૂનાગઢ તેમજ આ નગરસેવક દ્વારા આ કામગીરી હાથ ધરાઇ છે.તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(11:40 am IST)