સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

માળિયા હાટીનાઃ મોરારીબાપુ ઉપરના હુમલાને વખોડયો

માળિયા હાટિનાઃ ભંડુરીના હરિયાણી પરિવારના નવદંપતી કપિલભાઇ અને તેના પત્ની જાગૃતિબેન બન્નેએ પૂ.મોરારીબાપુ ઉપરના હુમલાને વખોડીને મામલતદારને આવેદનપત્ર પાઠવી પગલા લેવા માગણી કરેલ તે તસ્વીર.

(11:39 am IST)