સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

ગોંડલ સિવિલમાં સ્ટાફની મનમાની સામે રજુઆત

ગોંડલઃ સિવિલ હોસ્પિટલમાં કેટલાંક તબીબો અને નર્સીંગ સ્ટાફ દ્વારા મનમાની ચાલી રહી હોય શિવમ્ ગૃપ નાં દિનેશભાઇ માધડ દ્વારા સાંસદ રમેશભાઈ ધડુક ને ઉગ્ર રજુઆત કરાઇ હતી. તે તસ્વીર.

(11:34 am IST)