સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

પોરબંદરના દીવાદાંડી કોસ્ટગાર્ડના હેડ ક્વાર્ટર સહિતના વિસ્તારમાં દીપડાના આટાફેરા : ત્રણ જગ્યાએ પાંજરા મુકાયા

સ્થાનિક રહેવાસીઓમાં રાત્રિના સમયે એ લોકોમાં ભય ફેલાયો

 

 પોરબંદરના પાદરમાં છેલ્લા ઘણા સમયથી હિંસક પ્રાણી દીપડો પંદર દિવસથી દીવાદાંડી કોસ્ટ ગાર્ડના હેડક્વાટર સહિતના વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસથી રાત્રિના સમય દીપડાના આટા ફેરા જોવા મળેલ ત્યારબાદ ફોરેસ્ટ વિભાગની જાણ કરતાં ફોરેસ્ટ વિભાગે ત્રણ જગ્યાએ દીપડાને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે અને સ્થાનિક રહેવાસીઓમાં રાત્રિના સમયે લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે

(1:00 am IST)