સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 30th May 2020

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના જામદાદર ગામે ૧૦ વષૅના બાળકનો રીપોટૅ પોઝીટીવ : તાલુકામાં બે કેસ

જામકંડોરણા : તાલુકાના જામદાદર ગામે ૧૦ વષૅના બાળકનો રીપોટૅ પોઝીટીવ આવતા તેમને રાજકોટ હોસ્પિટલ ખાતે કોરોના વોડૅમા દાખલ કરવામાં આવેલ છે.

 તેમજ તેમના સંપકૅમા આવેલ ૧૮ વ્યક્તિ ઓને ગોંડલ ખાતે ફેસિલેટર કોરનટાઈન કરવામાં આવ્યા હોવાનુ તાલુકા હેલ્થ ઓફીસર ડો. સમીર દવેએ જણાવેલ છે 

આ સાથે જામકંડોરણા તાલુકામા પોઝીટીવ કેસનો આંક બે થયેલ છે.

(8:56 pm IST)