સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

સુરેન્‍દ્રનગર, લીંબડી અને લખતર પંથકમાં ગાજવીજ સાથે વરસાદના છાંટા

સુરેન્‍દ્રનગર : સુરેન્‍દ્રનગર લીંબડી અને લખતરની કેટલાક ગામોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હોવાનું તથા સુરેન્‍દ્રનગરના પાળાશીયા ગામમાં વીજળી ગુલ થયાના સમાચાર મળી રહ્યા છે.

(12:17 am IST)