સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

ધોરણ-10નું ભાવનગર જીલાલનું 69,17 ટકા પરિણામ

મોટા આસરાણા કેન્દ્રનું ૯૦.૯૬ ટકા જયારે સૌથી ઓછુ પરિણામ ટાણા કેન્દ્રનું ૪પ.૧૪ ટકા જાહેર

 

ભાવનગર :ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ર૦૧૮માં લેવાયેલ માઘ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ છે. સમગ્ર ગુજરાત રાજયનું ૬૭.પ૦ ટકા પરિણામ જાહેર થયેલ છે.જયારે ધો.બોર્ડની પરીક્ષાનું ભાવનગર જિલ્લાનું ૬૯.૧૭ ટકા પરિણામ જાહેર થયેલ છે. ભાવનગરમાં નોંધાયેલા વિધાર્થીઓ ૩૩ર૩૭ પૈકીના ૩૩૦૯૭ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી તે પૈકી રર૮૯૩ વિધાર્થીઓ પરીક્ષામાં પાસ જાહેર થતા ભાવનગર જિલ્લાનું ૬૯.૧૭ ટકા પરિણામ જાહેર થયેલ છે. ગત વર્ષ ર૦૧૭નું ધો.૧૦નું પરિણામ ૬પ.૦૩ ટકા હતુ. જયારે વર્ષે ર૦૧૮નું પરિણામ ૬૯.૧૭ ટકા જાહેર થતા વર્ષે ચાર ટકા પરિણામ વધારે આવ્યું છે.

ભાવનગર જિલ્લામાં ૩૩૭ વિધાર્થીઓને - ગ્રેડ, ૧પ૬પ વિધાર્થીઓને - ગ્રેડ, ૩૧પ૧ વિધાર્થીઓને બી- ગ્રેડ, ૧પ૬પ વિધાર્થીઓને - ગ્રેડ, ૩૧પ૧ વિધાર્થીઓને બી- ગ્રેડ, પપ૭૩ વિધાર્થીઓને બી- ગ્રેડ, ૭૪૧ર વિધાર્થીઓને સી- ગ્રેડ, ૪પ૮૦ વિધાર્થીઓને સી- ગ્રેડ, ર૭પ વિધાર્થીઓને બી-ગ્રેડ, ર૦૯૧ વિધાર્થીઓને - ગ્રેડ, ૮૧૧૩ વિધાર્થીઓને - ગ્રેડ આમ ભાવનગર જિલ્લાના કુલ રર૮૯૩ વિધાર્થીઓ પાસ જાહેર થતા સમગ્ર જિલ્લાનું પરિણામ ૬૯.૧૭ ટકા જાહેર થયું છે

 . બોર્ડની પરીક્ષાના પરિણામમાં ભાવનગર જિલ્લા સમગ્ર રાજયમાં ૧પમાં ક્રમે આવેલ છે. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ પરિણામ મોટા આસરાણા કેન્દ્રનું ૯૦.૯૬ ટકા જયારે સૌથી ઓછુ પરિણામ ટાણા કેન્દ્રનું ૪પ.૧૪ ટકા જાહેર થયેલ છે. જોઇએ તો ગત વર્ષ કરતા વર્ષે ભાવનગર જિલ્લાનું પરિણામમાં થોડો સુધારો થયો છે. ર૦૧૬માં ૬પ.૯પ ટકા હતુ, ર૦૧૭માં ૬પ.૦૩ ટકા હતુ, જયારે વર્ષે ર૦૧૮ ૬૯.૧૮ ટકા પરિણામ જાહેર થયેલ છે.

(10:22 pm IST)