News of Friday, 30th April 2021
કચ્છના ભચાઉના નેર ગામે કમોસમી માવઠું
(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્છના ભચાઉના નેર ગામે કમોસમી માવઠું વરસ્યું હતું. પવન સાથે કમોસમી વરસાદ વરસતા થોડીવાર માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
(5:00 pm IST)