સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

મહેન્દ્રનગર ચોકડીએ કાલથી મિથિલિન બ્લ્યુ દવાનું નિઃશુલ્ક વિતરણ

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી, સીએનજી પંપની બાજુમાં આવતીકાલે સવારે 10થી 12 અને સાંજે 4થી 6 દરમિયાન મિથિલિન બ્લ્યુ દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે વધુ વિગત માટે મો.8460327277 અથવા 7046457949 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(11:55 pm IST)