સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th March 2020

ઉના નગરપાલિકા પ્રમુખનું સ્તુત્ય કાર્યઃ

ઉનાઃ નગરપાલિકા પ્રમુખ કાળુભાઇ રાઠોડ દ્વારા કોરોનાના લોકડાઉન કારણે જરૂરિયાત મંદોને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ કીટ ઉના અને ગીર ગઢડા તાલુકામાં આપવા માટે તૈયાર કરેલ. (તસ્વીરઃ નવીનભાઇ જોષી)

(11:39 am IST)