સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 29th November 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 24 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 83 એક્ટીવ કેસ

જામનગર: જામનગર  શહેરમાં આજે કોરોનાના નવા 24 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે ચેહલ્લ 24 કલાકમાં વધુ 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 83 એક્ટીવ કેસ છે,મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 1,17,529 સેમ્પલ લેવાયા છે

 

(6:31 pm IST)