સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 29th November 2020

દ્વારકા જિલ્લામાં લગ્ન પ્રસંગોમાં અનેક જગ્યાએ ગાઇડ લાઇનનું ઉલ્લંઘન

ખંભળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાં સંક્રમણ ધીરે - ધીરે વધી રહ્નાં છે. ત્યારે સરકારીતંત્ર અનેક જાહેરનામા બહાર પાડી રહ્નાં છે. છતાં પ્રજાજનો તંત્રને સાથ આપવાના બદલે પ્રસંગનો લહાવો માણવામાં નિયમોની એસી તેîસી કરતા હોય તેવું જાવા મળી રહયું છે. હાલ દ્વારકા જિલ્લામાં લગન્ પ્રસંગમાં ૧૦૦ માણસ એકત્રીત કરવાની છૂટ આપવામાં અવી છે. ઉપરાંત માસ્ક અને સેનીટાઇઝર પણ ફરજીયાત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

દ્વારકા જિલ્લામાં હાલ પરિસ્થિતી સામાન્ય છે. પરંતુ લગન્ પ્રસંગો અથવા તો અનેક મેળાવડાને કારણે કોરોના મોટું રૂપ ધારણ ન કરે તેના માટે તંત્ર અને પ્રજાએ પગલા લેવા જાઇએ તેવી માગ ઉઠવા પામી છે.

(1:26 pm IST)