સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th November 2019

મહારાષ્ટ્ર સરકાર રચાતા ચોટીલામાં કોંગ્રેસે ઉજવણી કરી

મહારાષ્ટ્ર ની રાજગાદી માટે ખેલાયેલ રાજકારણે સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રિત કરેલ હતું અંતે કોંગ્રેસ-શિવસેના-એનસીપીની સરકાર બનતા ચોટીલા રામચોકમાં કોગ્રેસનાં ધારાસભ્ય ઋત્વિક મકવાણા, રવુભાઇ ખાચર, અજય સામંડ, હરેશ ચૌહાણ સહિતનાં આગેવાનો કાર્યકરો એ ફટાકડા ફોડી ઉજવણી કરેલ હતી તે સમયની (તસ્વીરઃ હેમલ શાહ)

(1:12 pm IST)