ધીરે-ધીરે ઠંડી જોર પકડે છેઃ નલીયા-૧૧.૦, રાજકોટ ૧પ.૦ ડીગ્રી
મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે શિયાળા જેવા માહોલ બાદ હુંફાળુ હવામાન
રાજકોટ, તા. ર૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ઠંડીમાં વધારો થતો જાય છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડીની વધુ અસર અનુભવાય છે.
ઠંડીના કારણે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છે.
સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળી વાતાવરણ થઇ જાય છે. અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે.
જામનગર
જામનગર : આજનું હવામાન ર૭.૬ મહત્તમ ૧૮ લઘુતમ ૬પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮.૬ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.
કયાં કેટલો ભેજ-લઘુતમ તાપમાન |
||
શહેર |
ભેજનુ પ્રમાણ |
લઘુતમ તાપમાન |
અમદાવાદ |
૮૪% |
૧૮.૮ ડીગ્રી |
ડીસા |
૭ર% |
૧૮.૩ ડીગ્રી |
વડોદરા |
૮૪% |
ર૦.૪ ડીગ્રી |
સુરત |
૮૩% |
ર૧.૦ ડીગ્રી |
રાજકોટ |
૬૭% |
૧પ.૦ ડીગ્રી |
ભાવનગર |
૬૮% |
૧૯.પ ડીગ્રી |
જામનગર |
૬પ% |
૧૮.૦ ડીગ્રી |
પોરબંદર |
૬૭% |
૧૭.પ૦ ડીગ્રી |
વેરાવળ |
પ૮% |
ર૧.૦ ડીગ્રી |
દ્વારકા |
૭૩% |
૧૯.૧ ડીગ્રી |
ઓખા |
પ૭% |
ર૧.૯ ડીગ્રી |
ભુજ |
૬૬% |
૧પ.ર ડીગ્રી |
નલીયા |
૭૦% |
૧૧.૦ ડીગ્રી |
સુરેન્દ્રનગર |
૬૬% |
૧૬.૮ ડીગ્રી |
ન્યુ કંડલા |
૬૭% |
૧૬.૮ ડીગ્રી |
ગાંધીનગર |
૮૦% |
૧૮.૬ ડીગ્રી |
દિવ |
૬૦% |
ર૦.પ ડીગ્રી |