સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th September 2021

ભાદર ડેમનો આહલાદક નજારો

ગોંડલઃ ભાદર ડેમના ર૯ દરવાજા આજે સવારે ૬.૭ ફુટ ખોલવામાં આવ્યા છે. આજે સવારે ડેમના દરવાજા ખોલાયા પછી પાણીનો વહેતો પ્રવાહ નજરે પડે છે. (ડ્રોન તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(1:00 pm IST)