સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th September 2021

બોટાદના રેલવે અન્ડર બ્રિજમાં ૪૦ બાળકો સાથેની સ્કૂલ બસ ફસાઈ

બોટાદઃ અહીંના રેલવે અન્ડર બ્રિજમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી.જ્ઞાનમંદિર વિદ્યાપીઠની સ્કૂલબસમાં આશરે ૪૦ જેટલા બાળકો હતા.

અંડર બ્રિજમાં કેડ સમા ભરાયા છે. હાલ નાના વાહનો નથી થઈ શકતા પસાર. બસમાંથી બાળકોને સલામતિપૂર્વક બહાર કાઢી અન્ય બસમાં ખસેડવામાં આવ્યાં હતા.

(12:07 pm IST)