સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

સૌરાષ્ટ્રના સાગર સમા ભાદર ડેમ ઓવરફલો.: ડેમના 4 દરવાજા 3 ફૂટ ખોલાયા

ઉપરવાસથી પાણીની આવક થતાં વધુ એક વખત ડેમ ઓવરફ્લો

 

સૌરાષ્ટ્રના સાગર સમા ભાદર ડેમમાં ઉપરવાસથી પાણીની આવક થતાં વધુ એક વખત ડેમ ઓવરફલો થયો છે   ભાદર ડેમ ઓવરફલો થતા ડેમ ના 4 દરવાજા 3 ફૂટ ખોલાયા

(12:10 am IST)