સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

જામનગરમાં શિવમ પેટ્રોલિયમની બાજુની બિલ્ડિંગના મીટરરૂમમાં આગ : શોર્ટ સર્કીટથી આગ લાગ્યાનું તારણ : ફાયરબ્રિગેડે આગ બુઝાવી

જામનગર ગુરુકૃપા હાઇટ્સ સરુ સેક્શન રોડ શિવમ પેટ્રોલીયમ બાજુની બિલ્ડીંગના મીટર રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ બુઝાવી હતી

(9:32 pm IST)