News of Thursday, 29th July 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 3.31.979 સેમ્પલ લેવાયા છે
(6:35 pm IST)