News of Friday, 29th June 2018
અમરેલી જિલ્લાના લીલીયામાં બે ઇંચ જામકંડોરણા એક ઇંચ ગોંડલના વાસાવડ ધોધમાર વરસાદ
રાજકોટ :રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને રાજકોટમાં ધોધમાર અડધાથી 3 ઇંચ વરસાદ પડ્યો છે અમરેલી જિલ્લાના લીલીયામાં બે ઇંચ ધોરાજીમાં અડધો ઈચ જામકંડોરણામાં એક ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે ગોંડલના વાસાવડ આજે સાંજે ધોધમાર વરસાદ પડ્યાનું જાણવા મળ્યું છે
(7:41 pm IST)