સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th June 2018

હવે મેઘરાજા મન મુકીને વરસે તો સારૂ

ગોંડલઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી વાદળિયુ વાતાવરણ સર્જાય છે ને ધરતી પુત્રો ખેત ઓજારની તૈયારી કરીને આકાશ તરફ રાહ જોઇને ઉભા છે કે મેહુલીયો મન મુકીને કયારે વરસશે ? (તસ્વીર ભાવેશ ભોજાણી)

(11:40 am IST)